Posts
History of school 🏫
- Get link
- X
- Other Apps
આ શાળા ની શરૂઆત ૧૦૦ વર્ષ પહેલાં કરવામાં આવી હતી .ત્યારે ધોરણ ૮ નો ૧ જ વર્ગ હતો. મારી શાળામાં પેલા થી દસમા વર્ગ સુધી શામેલ છે. દરેક વર્ગમાં બે કે ત્રણ વિભાગો હોય છે. શાળા નું મકાન બે માળનું છે. તેમાં પચાસ જેટલા ઓરડાઓ છે. બધા વર્ગ રૂમ ફર્નિચર, જરૂરી સુવિધાથી સજ્જ અને વેન્ટિલેટેડ છે. જ્યાં આચાર્ય પ્રવીણ સાહેબ નો ઓરડો ખાસ શણગારેલો છે. આ ઉપરાંત સ્ટાફ રૂમ, લાઇબ્રેરી રૂમ, હોલ, કમ્પ્યુટર રૂમ, લેબોરેટરી રૂમ વગેરે પણ તમામ પ્રકારની પ્રથિક વ્યવસ્થાથી અને જરૂરી સાધનો થી સજ્જ છે. શાળામાં પીવાના પાણી અને શૌચાલયોનું પણ રોજેરોજ યોગ્ય સંચાલન છે.